અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ

0
224

INA News

Update : 24 Jun 2019. 06:06 PM

અમરેલી જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો.

અમરેલી જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.

ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા છે.

અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદ વરસવાનો ચાલુ થયો છે ત્યારે સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

LEAVE A REPLY