વિસાવદર તાલુકા કાનુની સે વા સમિતિ દ્વારા કાનુની શિક્ષણ શીબીર યોજાઈ.

0
238

INA News NationalUpdate : 30 Jun 2019વિસાવદર તાલુકા કાનુની સે વા સમિતિ દ્વારા કાનુની શિક્ષણ શીબીર યોજાઈ.

વિસાવદર તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા.તા.29/6/19/ ના રોજ લાલપુર.પ્રાથમિક.શાળા ખાતે સવારે 9 કલાકે બાળ મજુરી વિરોધી દિવસ કાનુની શિક્ષણ શીબીર યોજયેલ હતી જેમાં પી લે વી રમણીક દુધાત્રા પાયલ વાઘમસી અને રીકલ દૌગા એ બાળ મજુરી વિરોધી અધીનીયમન 1986 ના કાયદા અનુસાર બાળ મજુરોને મળતા રક્ષણો વિશે વિસ્તૃત માહિતી આપી બાળકો ને મજુરી ન કરવા સંકલ્પ લેવડાવ્યો હતો જેમા અખીલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખ ચંદ્રેશ વાવચા.તેમજ તેમની ટીમ તરફથી હાજર રહેલ 225 વિધાથી ઓને નોટબુક પેન અને પેનસીલ આપવામાં આવેલ હતી આ શીબીર મા સ્કુલ ના આચૉય મેધનાબેન રાવલ.પ્રત્રકાર આસીફ કાદરી.મોટી સખીયામા ગામ ના આગીય વાનો વિધીથી હાજર.શિબિર નુ સચાલક વજુભાઈ સાગઠિયા એ કરેલ હતુમેધનાબેન રાવલ સ્કૂલ આચાર્યારમણીકભાઈ દુધાત્રારિપોર્ટેર
મેહબુબમીયા કાદરી
વિસાવદર

LEAVE A REPLY