દેશ : લોકડાઉન વચ્ચે લોકો આઉટ : સામૂહિક હિજરત.

0
129

INA NEWS

Update : 29 March 2020

Time : 10 : 10 AM

ગુજરાત અને રાજસ્થાન ના 3000 હજાર મજૂર મહારાષ્ટ્ર સરહદે ચાલીને આવ્યા અને અટવાયા, દેશના અન્ય ભાગોમાં પણ કફોડી સ્થિતિ. રાજ્યોની સરહદો સીલ હોવાથી પોતાના ઘરે ના જય શક્યા.

બીજી બાજુ મજદૂરો 700 કિ.મી. દૂર વતન પહોંચવા ચાલીને નીકળ્યા.

દેશમાં કોરોનાના 79 દર્દી સાજા થયા.

દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 179 નવા કેસ, દેશમાં કુલ મૃત્યુ આંક 21 નાં મોત.

તાતાની કોરોના સામે લડવા સરકારને 1500 કરોડની સહાય. બૉલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે પણ વડાપ્રધાન રાહત ફંડમાં 25 કરોડની સહાયની જાહેરાત કરી.

ભારતના વિજ્ઞાનીઓએ પ્રથમવાર કોરોનાની તસ્વીર રજૂ કરી.

LEAVE A REPLY