ભેંસાણમાં હવે લોકોને પોસ્ટ દ્વારા ઘરે જઈને પૈસા ઉપાડવાની સુવિધા અપાશે.

0
123

જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં લોકો તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના ખાતામાંથી રૂપિયા પોસ્ટ ઓફિસમાંથી ઉપાડી શકશે.

ભેસાણમા પોસ્ટ ઓફીસ દ્વારા કોઈ પણ ચાર્જ વગર નવી ગ્રાહક લક્ષી સેવાનો પ્રારંભ કરાયો લોકો માટે રોકડ રકમ સરળતાથી સલામત રીતે મેળવવા માટે પોસ્ટ ઓફીસમાં પોસ્ટમેન દ્વારા ખાતા ધારકનું ફક્ત આધાર કાર્ડ લિંક બેંકના નામ દ્વારા અંગુઠાની ચકાસણી કરીને 10,000, રૂપિયા સુધીની રોકડ રકમ ઉપાડી શકશે તેમજ આ સુવિધા પોસ્ટ ઓફીસ દ્વારા તમામ ધરના દરવાજા સુધી એકદમ મફત ઉપલબદ્ધ કરવામાં આવી છે આ યોજનાનો લાભ તમામ પોસ્ટ ઓફિસો તેમજ જુદા જુદા ગ્રાહકો માટે વરદાન રૂપ છે તેમજ આ યોજનાથી તમામ ગ્રાહકો ને અન્ય બેન્કમાંથી રૂપિયા ઉપાડવા માટે લાંબી લાઈનોમાં તેમજ ખિસ્સા ખર્ચનો અને સમયનો બચાવ થશે

બ્યુરો રિપોર્ટ મહેશ કથીરિયા
ભેસાણ

LEAVE A REPLY