ભેંસાણ તાલુકાના વિશળ હડમતીયા…

0
78

ભેસાણ તાલુકા ના વિશળ હડમતીયા ગમેથી જુગાર રમતા રૂપિયા 5,84,130 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગરીને ઝડપી પાડતી ભેસાણ પોલીસ

રેન્જ ડીઆઈજી મનીદર પ્રતાપસિંહ પવાર અને એસ. પી. સૌરભસિંગની સૂચના તેમજ ડી.વાય.એસપી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદ દર્શન હેઠળ લોકો ડાઉનની આડમાં થતી જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા પેટ્રોલીગ દ્વારા આજ રોજ ભેસાણ ઇન્ચાર્જ પી,એસ, આઈ, માલમના ઓએ બાતમી રહે હકીકત મલેલકે જેતપુર ગામનો રહીશ રતીભાઈ શામજીભાઈ ખાચરિયા પોતાની વિશળ હડમતીયા ગામે આવેલ સોનરખ નદી ની પાસે પોતાની વાડીની માલિકીમાં બહારથી માણસો બોલાવી પૈસા પાના વડે રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી નાલકાઠી જુગારનો અખાડો ચલાવતો હોય હકીકત મળેલ જેથી ન. પો. અધી.સા. જુનગઢનાઓ પાસેથી ખાસ વોરન્ટ મેળવેલું હતું અને આજરોજ હકીકત મળેલ કે સરહદુ જગ્યાએ હાલ પ્રવૃત્તિ ચાલુ છે જેથી ત્યાં રેડ કરતા રેડ દરમ્યાન કુલ 11 આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે જ્યારે એક આરોપી નાસી જવામાં સફળ રહેલ કુલ ,12, આરોપી તેમજ કબજે કરેલ મુદ્દામાલ રોકડ રકમ,82,630,મોબાઈલ,51,500, ફોરવીલ, બે,4, 500000, કુલમળી,5, 84130 મુદ્દામાલ જપ્ત કરેલ આ રેઇડ માં પી એસ આઈ, એસ, કે મલમ એચ, સી દવે એસ, યુ, કોડિયાતર કમલસિંહ , ,સંજયભાઈ, બળદેવસિંહ, રમેશભાઈ કલ્પેશભાઈ પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે

બ્યુરો રિપોર્ટ : મહેશ કથીરિયા
જૂનાગઢ

LEAVE A REPLY