ભેંસાણમાં જુગરીઓ મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાયા

0
101

ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામેથી જુગાર રમતા ,5,84,130 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગારીને ઝડપતી ભેસાણ પોલીસ

રેન્જ ડીઆઈજી મનીદર પ્રતાપસિંહ પવાર અને એસ, પી સૌરભસિંગની સૂચના તેમજ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્સન હેઠળ લોકો ડાઉનની આડમાં થતી જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા પેટ્રોલીગ દ્વારા આજ રોજ ભેસાણ ઇન્ચાર્જ પી,એસ, આઈ, માલમના ઓએ બાતમી રહે હકીકત મલેલકે જેતપુર ગામનો રહીશ રતીભાઈ શામજીભાઈ ખાચરિયા પોતાની વિશળ હડમતીયા ગમે આવેલ સોનરખ નદી ની પાસે પોતાની વડી ની માલિકામાં બહારથી માણસો બોલાવી પેસા પાના વડે રોન પોલીસ નામનો હરજીતનો જુગાર રમી રમાડી નાલકાઠી જુગરનો અખાડો ચલાવતો હોય હકીકત મળેલ જેથી ન, પો, અધી, સા, જુનગઢનાઓ પાસેથી ખાસ હોરન્ટ મેળવેલું હતું અને આજરોજ હકીકત મળેલકે સરહદુ જગ્યાએ હાલ પ્રવૃત્તિ ચાલુ છે જેથી ત્યાં રેઉડ કરતા રેઇડ દરમ્યાન કુલ,11, આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે જ્યારે એક આરોપી નાસી જવામાં સફળ રહેલ કુલ ,12, આરોપી તેમજ કબજે કરેલ મુદ્દામાલ રોકડ રકમ,82,630,મોબાઈલ,51,500, ફોરવીલ, બે,4, 500000, કુલમળી,5, 84130 મુદ્દામાલ જપ્ત કરેલ આ રેઇડ માં પી એસ આઈ, એસ, કે મલમ એચ, સી દવે એસ, યુ, કોડિયાતર કમલસિંહ , ,સંજયભાઈ, બળદેવસિંહ, રમેશભાઈ કલ્પેશભાઈ પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે

રિપોર્ટિંગ બાય મહેશ કથીરિયા ભેંસાણ

LEAVE A REPLY